Connect with us

Sihor

સિહોરના ઘાંઘળી રોડ ઉપર આવેલ હઝરત ભંગડશાપીર દાદાનો ઉર્ષ શરીફ શાનોશૌકત સાથે ઉજવાયો

Published

on

Ursh of Hazrat Bhangadshapir Dada on Ghangli Road of Sihore was celebrated with Sharif Shanoshawkat.

દેવરાજ

મોટી સંખ્યામાં હિન્દુ – મુસ્લીમ બિરાદરો ઉપસ્થિત રહયા ;કોમીએક્તા – ભાઇચારા ના દર્શન થયા

Ursh of Hazrat Bhangadshapir Dada on Ghangli Road of Sihore was celebrated with Sharif Shanoshawkat.

ભાવનગર શહેર જીલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ના અસંખ્યા હિન્દુ મુસ્લીમ બિરાદરોના શ્રધ્ધા આસ્થા અને કોમી એક્તાના પ્રતિક સમાન સિહોર તાલુકાનાં મગલાણા ગામની સીમમાં ઘાંઘળી રોડ ઉપર આવેલા હઝરત રોશન ઝમીર ભંગડશાપીર દાદાનો ઉર્ષ શરીફ શાનોશૌકત સાથે ઉજવાયો હતો

Ursh of Hazrat Bhangadshapir Dada on Ghangli Road of Sihore was celebrated with Sharif Shanoshawkat.

આ પ્રસંગે કુર્આન ખ્વાની, મીલાદ શરીફ, સંદલ શરીફનું ઝુલુસ, દરગાહ શરીફમાં ચાદર શરીફ, સંદલ શરીફ, સલાતો સલામ, સામુહિક દુવાઓ ન્યાઝ શરીફ તેમજ મોડી રાત્રે કવ્વાલી શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

Ursh of Hazrat Bhangadshapir Dada on Ghangli Road of Sihore was celebrated with Sharif Shanoshawkat.

આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લીમ ભાઇઓ બહેનો ખાસ ઉપસ્થિત રહયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના ખાદીમ મહેમુદશાહબાપુ અલમદાર સહિત ઉર્ષ કમીટીના હિન્દુ મુસ્લીમ ભાઇઓએ સારી જહેમત ઉઠાવી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!