Palitana
પાલીતાણામાં બોગસ ટીન નંબર મેળવવાના કૌભાંડમાં વધુ બે શખ્સો ગિરફતાર
પવાર
- બોગસ જીએસટી ટીન નંબર મેળવવાના કૌભાંડમાં કુલ ૧૦ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
પાલીતાણા ખાતે જીએસટી ટીન નંબર મેળવવાનું કૌભાંડ નો પડદા ફશ તાજેતરમાં થયો હતો આ કૌભાંડા ના અનુસંધાને જીએસટી વિભાગના અધિકારી દ્વારા પાલીતાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી આ તપાસ રેન્જ ને સોંપવામાં આવતા રેન્જ પોલીસની ટીમ આઠ આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે આ કાંડમાં સંડોવાયેલા વધુ બે શખ્સોની રેન્જ પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ બનાવવાની ઉપલબ્ધ માહિતી અનુસાર પાલીતાણામાં બોગસ જીએસટી ટીન નંબર મેળવવાનું કૌભાંડ ફૂલી ખાલી રહ્યું હતું
તેવામાં જીએસટી વિભાગના ઉપર આવતા સુરત જ આ કૌભાંડનો પડદા પાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી આ સમગ્ર તપાસ રેન્જ પોલીસ ટીમને સોંપવામાં આવી હતી રેન્જ પોલીસ એક પછી એક બોગસ થી એસટી નંબર મેળવવાનું કૌભાંડ આચરતા કુલ મળી ૮ શખ્સોની ધરપકડ કરી લીધી હતી જ્યારે આ કૌભાંડમાં સંઘવાયેલા વધુ બે ધ્રુવ રાજસિંહ સહદેવસિંહ ઝાલા અને અક્રમ અબ્દુલભાઈ ધરપકડ કરી આકરી ઢબે પૂછ પર હાથ ધરી હતી આમ કુલ મળી પાલીતાણા બોગસ જીએસટી ટીન નંબર મેળવવાના કૌભાંડમાં ૧૦ શખ્સોની ધરપકડ થઈ ચૂકી છે.