Sihor
બિપરજોય વાવાઝોડા સમયે ટાણા ગામના યુવાનો આગળ આવ્યા
દેવરાજ
બિપોરજોય વાવાઝોડા ખતરાના સમયે સિહોર ટાણા મહાવિર નગર પ્લોટ વિસ્તારમાં વસતા લોકોને નાસ્તા પાણી અને તેમના પશુઓને સલામતિ ના ભાગરૂપે મહાવિર નગર પ્રાથમિક શાળામાં આશ્રય સ્થાન આપવાની જહેમત યુવાનોએ ઉઠાવી હતી.
ટાણા મહાવિર નગર વિસ્તારના સેવાભાવી યુવાનો યુવરાજસિંહ ગોહિલ ભગીરથસિંહ સરવૈયા તેમજ વિશુભા. ક્રીપાલસિંહ. છત્રપાલસિંહ . પ્રદીપસિંહ. ભગત બારૈયા. વિવેક. બારૈયા મિલન. બારૈયા દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી