Sihor
સિહોર સિંધી સમાજ દ્વારા ગુરુ ગોબિંદ સિંઘ સાહેબની જન્મ જયંતિ ઉજવાઈ
Brijesh
સિહોર સિંધી સમાજ દ્વારા ગઈકાલે ગુરુવારના રોજ 356મી શ્રી ગુરુ ગોબિંદસિંઘ સાહેબની જન્મ જયંતિ ધામધૂનથી ઉજવવામાં આવી હતી જેમાં સવારથી લઈને સાંજ સુધી ભક્તિમય વાતાવરણ રહ્યું હતું
જેમાં સિંધી સમાજના લોકો વીશાળ સંખ્યામાં જોડાયા હતા.તેમજ સિંધી કેમ્પમાં આવેલ ગુરુદ્વારા માં કિર્તન પ્રોગ્રામ ખંડાસાહેબ તેમજ લંગર પ્રસાદ નું આયોજન કરવા માં આવ્યું હતું