Sports2 years ago
શ્રીલંકાએ એક સાથે કરી આ 4 મોટી ટીમોની બરાબરી, ODI ક્રિકેટમાં થયું આ કારનામું
શ્રીલંકાએ રોમાંચક મુકાબલામાં અફઘાનિસ્તાનને 2 રને હરાવ્યું. આ જીત સાથે શ્રીલંકાએ સુપર-4 માટે ક્વોલિફાય કરી લીધું છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 291 રન બનાવ્યા હતા જેના...