Gujarat2 years ago
શહીદના પિતાએ પરત મોકલ્યું હતું કુરિયરથી આવેલું શૌર્ય ચક્ર, હવે સેના પ્રમુખે પોતે કર્યું સન્માન
લાન્સ નાઈક ગોપાલ સિંહ ભદૌરિયાને મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યા છે. 2017માં લાન્સ નાઈક ભદૌરિયા જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા...