Sihor2 years ago
સેંજળ ખાતે સિહોરની શ્રી કોયા ભગત શ્રી મોંઘીબા જગ્યાને પૂજ્ય ધ્યાનસ્વામી બાપા દ્વારા સન્માન વંદના અર્પણ કરાયા
મુકેશ પંડિત દેહાણ્ય જગ્યાના કેન્દ્રમાં છે, ભજન, ભરોસો, ભાગવત લક્ષણ અને ભીની આંખો – શ્રી મોરારિબાપુ સેંજળ ખાતે સિહોરની શ્રી કોયા ભગત શ્રી મોંઘીબા જગ્યાને પૂજ્ય...