Gujarat3 years ago
રાજકોટને પણ વંદેભારત ટ્રેનની ભેટ આપવા રામભાઈ મોકરીયાની રેલવેમંત્રીને અપીલ
સૌરાષ્ટ્રને વંદે ભારત એક્સપ્રેસ મળે તે અંગે રાજ્યસભાના ભાજપના સાંસદ રામભાઈ મોકરિયા રેલવે મંત્રીને રજૂઆત કરશે. તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ આ અંગે રજૂઆત કરી...