માર્ગો અંગે મોરારીબાપુની ટીકા હાડોહાડ લાગી ગઈ છેક કેબીનેટ સુધી પડઘા પડયા જાહેર જીવનના જાણીતા વ્યક્તિઓની ફરિયાદોને વધુ ગંભીરતાથી લેવા તાકીદ : અગ્રતાના ધોરણે કામ થવા...
મહાભારત ચિંતન બોધ સાથે રામકથામાં શ્રી મોરારિબાપુએ લેવરાવી રાસની રમઝટ કાકીડી ગામે સુર સંગીત સાથે મળતો કથા લાભ Pvarકાકીડી ગામે ચાલતી રામકથામાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી...
ઈન્ડોનેશિયામાં ચાલતી પૂ.મોરારીબાપુની રામકથા સત્ય, પ્રેમ, અને કરૂણાનું બીજ છે રામ:પૂ.મોરારિબાપુ પવારહિંદ મહાસાગરના ખૂબ મોટાં ટાપુ એવાં ઈન્ડોનેશિયા દેશના યોગકર્તા શહેરમાં યોજાયેલી રામકથા “માનસ સમુદ્રાભિષેક”. આજરોજ...
જયશ્રી રામ : યુનોમાં પૂ. મોરારીબાપુની રામકથા વિશ્વમાં શાંતિ સ્થાપન માટે વિચારોમાં શુધ્ધિ આવશ્યક : પૂ. મોરારીબાપુ પેટાઅમેરિકા સ્થિત યુએનઓનાં હેડ કવાર્ટરમાં રામકથાનું જાજરમાન આયોજન :...
કુવાડીયા શુક્લ પરિવાર આયોજિત રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ અંતિમ તબક્કામાં, અજયભાઈ શુક્લ અને તેમના પત્ની જાગૃતિબેન શિવ પાર્વતી બની કથા સ્થળે પોહચતા અદ્દભૂત માહોલ બન્યો ભુરખિયા...
Kuvadiya ૮ હજાર કિ.મી.ની કથા યાત્રાનો શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિરામ થશે : ૧૮ દિવસ ટ્રેન યાત્રા સાથે રામકથાનું ગાન : ૨૨મી જુલાઇથી પ્રારંભ : સ્પેશ્યલ...
પવાર સિહોર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ જે. આર વોરા ની વાડી સોસાયટી ખાતે આવેલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે ગોપી મહિલા મંડળ,ગણેશ મિત્ર મંડલ (રેલ્વે સ્ટેશન),...