Ahmedabad1 year ago
પતંગ મહોત્સવ 2023: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, ઉજવણીમાં ભાગ લેશે 68 દેશો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. G-20 થીમ ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ પર આધારિત ફેસ્ટિવલમાં 68 દેશોમાંથી...