Gujarat3 years ago
RSSના મુખ્યા મોહન ભાગવત ફરી લેશે ગુજરાતની મુલાકાત, ભૂજમાં સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજરી આપવાના છે. મોહન ભાગવત તારીખ...