Sihor2 years ago
કોળી સમાજના હૃદય સમ્રાટ અને મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના ૬૩માં જન્મદિવસે યોજાયેલ લોકડાયરોમાં રૂપિયાનો વરસાદ
પવાર – બુધેલીયા મંત્રીના જન્મદિને ભવ્ય લોકડાયરા નું આયોજન, સિહોરના જાંબાળા ખાતે સંતો મહંતો,ધારાસભ્ય સહિતના લોકોની ઉપસ્થિતિમાં યોજાયો લોકડાયરો, લોકોએ ડાયરામાં વરસાવ્યો રૂ.નો વરસાદ, મંત્રી પોતે...