Sihor3 years ago
સિહોરના જાંબાળા ગામે આજે રાત્રીના “દી” ઉગશે ; ભાઈના જન્મ દિવસે ભવ્ય લોકડાયરો યોજાશે
કુવાડિયા લોકડાયરામાં અનેક કલાકારો રમઝટ બોલાવશે, હજારોની મેદની ઉમટી પડશે, ભવ્ય થી ભવ્ય આયોજન, કોળી સમાજના હૃદય સમ્રાટ પરસોત્તમભાઈ સોલંકીનો સમાજલક્ષી સ્તુત્ય અભિગમ, આજે સાંજે યોજાયેલ...