Sihor2 years ago
બોલો લ્યો… સિહોરના જાંબાળા ગામની નદીમાં સ્વસ્તિક કન્ટ્રક્શન દ્વારા માત્ર બે દિવસ જીસીબી ચલાવ્યું ; લાખોનું બિલ પાસ કરાવવાની પેરવી
Pvar સુજલામ સુફલામ યોજનાનાં કામમાં ગેરરિતીના આક્ષેપ થી ખળભળાટ સમગ્ર મામલે જાંબાળા ગામના પૂર્વ ઉપ સરપંચ અશોક મામસી મેદાને પડ્યા, કહ્યું અશ્વિન પરમારના સ્વસ્તિક કન્ટ્રક્શને સુજલામ...