Sihor3 years ago
લોખંડના સળિયા પ્રકરણમાં પીઆઇ સસ્પેન્ડ – સમગ્ર ઘટનામાં સિહોર ભાવનગરના શખ્સો ઝડપાયા હતા
પવાર વટામણ નજીક સળિયાના ગેરકાયદેસર કરવામાં આવતા વેપલાના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, કામગીરીમાં નિષ્કાળજીને લઈને પીઆઇને સસ્પેન્ડ કરાયા તાજેતરમા પોલીસ ટીમ દ્વારા વટામણ તારાપુર...