Sihor2 years ago
સિહોર – આજથી ધો. ૧૦-૧૨ની પરીક્ષા : ૧૬ લાખ ૫૦ હજાર પરીક્ષાર્થીઓ
પવાર ધો.૧૦માં ૯,૫૬,૭૫૩, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૧૦,૩૮૨, ધો.૧૨ સામાન્ય પ્રવાહ ૫,૬૫,૫૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઉત્સુક : શિક્ષણ બોર્ડની પરીક્ષા ન્યાયિક માહોલમાં યોજવા શિક્ષણ વિભાગ, કલેકટર તંત્ર...