Bhavnagar2 years ago
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો વધુ એક ધડાકો ; સિહોર સહિત રાજ્યમાં અનેક લોકોએ ગેરરીતિથી નોકરી મેળવી? યુવરાજસિંહે આપ્યા પુરાવા
મિલન કુવાડિયા માત્ર પેપર લીક નહીં, પરીક્ષામાં ડમીને બેસાડીને પાસ થવાનું કૌભાંડ ચાલે છે : યુવરાજનો વધુ એક ખુલાસો, શિક્ષણ જગતમાં ખળભળાટ ; ગુજરાતમાં લેવાયેલી સ્પર્ધાત્મક...