Gujarat3 years ago
સસ્પેન્ડેડ IAS પાસેથી મળી 100 કરોડથી વધુની સંપત્તિ, રાજ્યપાલ અને CMના વિશેષ વિમાનનો થતો હતો દુરુપયોગ
ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા ઉપયોગમાં લેવાતા વિશેષ વિમાનમાં પરિવાર અને મિત્રોને હવાઈ મુસાફરી પૂરી પાડવાના આરોપસર ગુજસેલના ડિરેક્ટર પદેથી દૂર કરાયેલા કેપ્ટન અજય ચૌહાણની 100...