Bhavnagar2 years ago
ભાવનગર માનવ સેવા ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા 4500 વિધાર્થી બાળકોને શિક્ષણ લગતી ચીજવસ્તુઓ વિતરણ કરવામાં આવી
પવાર ભાવનગર માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ધોરણ 3 અને 4ના બાળકોને 2 અને 5 થી 8ના બાળકોને 5 ફુલ્સકેપ ચોપડા અને પેન આપવામાં આવ્યા...