International4 years ago
Bangladesh Dhaka Accident : બાંગ્લાદેશમાં ટ્રેને બસને મારી ટક્કર, આટલા યાર્ડ સુધી ખેંચાઈ બસ
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બુધવાર (22 માર્ચ)ની રાત્રે એક ટ્રેન અને બસની ટક્કર થઈ હતી. ઢાકાના માલીબાગ રેલવે ક્રોસિંગ પર શોહાગ પરીબાનની એક બસ રેલવે લાઇન પર...