International2 years ago
NSA Ajit Doval: NSA અજીત ડોભાલ યુએસ પ્રવાસ પર કરી જનરલ માર્ક સાથે મુલાકાત, ઘણા મુદ્દાઓ પર થઇ ચર્ચા
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અમેરિકાના પ્રવાસે છે. NSA અજીત ડોભાલે આજે યુએસ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલી સાથે મુલાકાત કરી હતી....