Sihor
સિહોર નગરપાલિકા ઇમરજન્સી સેવા 02846 222057 બંધ હાલતમાં, તંત્રએ તત્કાલ બે મોબાઈલ નંબર જાહેર કર્યા

રાત્રીના 8/05 કલાકે શંખનાદ દ્વારા વાવાઝોડાની સ્થિતિમાં નગરપાલિકા ઇમરજન્સી ફોન બંધ હોવાના બ્રેકીંગ ન્યુઝ ચલાવ્યા અને ગણતરીની મિનિટોમાં તંત્રના અધિકારીએ બે મોબાઈલ નંબર જાહેર કર્યા
હાલ વાવાઝોડાની સ્થિતિમાં તંત્ર ખડેપગે રાઉન્ડ ધ કલોક કામ કરી રહ્યું છે ત્યારે સિહોર નગરપાલિકાનો લેંડલાઈન સંપર્ક નંબર 02846 222057 બંધ હોવાનું સામે આવ્યું હતું, કોઈ કારણોસર ફોલ્ટના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.
રાત્રીના 8/05 કલાકે શંખનાદ દ્વારા વાવાઝોડાની સ્થિતિમાં નગરપાલિકા ઇમરજન્સી ફોન બંધ હોવાના બ્રેકીંગ ન્યુઝ ચલાવ્યા અને ગણતરીની મિનિટોમાં તંત્રના અધિકારીએ બે મોબાઈલ નંબર જાહેર કર્યા હતા નગરપાલિકા 02846 222057 નંબર જ્યાં સુધી કાર્યરત ન થાય ત્યાં સુધી સિહોર નગરપાલીકા ફાયર ઓફિસર 8264909090 તથા શોપ ઇન્સ્પેક્ટર 9537187800 નંબરમાં સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.