Sihor
સિહોર હેલ્થ વિભાગ દ્વારા શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળની વિધાર્થીનિઓને ફોલિક એસિડ દવાનું વિતરણ કર્યું

દેવરાજ
આજરોજ સિહોરની શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય માં ધોરણ ૮ થી ૧૨ ની બહેનોને સિહોર હેલ્થ વિભાગ અંતર્ગત ફોલિક એસિડ ની દવા નું વિતરણ કરવામાં આવ્યું હતું જે દર બુધવારે વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે.વિદ્યાર્થીનીઓના શારીરિક ફેરફારને કારણે શરીરમાં પૂરતા તત્વો મળી રહે તે હેતુ માટે આપવામાં આવે છે.