Sihor
સિહોર ; તરશિંગડા ખોડીયાર મંદિર ખાતે રામનવમી નિમિતે હવન યોજાયો

પવાર
સિહોર ડુંગરના ગિરિમાળા ખાતે આવેલ તરસિંગડા વાળી ખોડીયાર માતાજીના મંદિર ના સાનિધ્યમાં ભગવાન શ્રી રામનવમી જયંતી નિમિતે હવન યોજાયો હતો ૧૮ વરણના ભાવિકો જયા દર્શન કરવા માટે આવે છે “આઈ શ્રી તરશીગડા વાળી ખોડીયાર માતાજી” ના સ્થાને માતાજીના ભુવા શ્રી ટીકુભાઈ ના માગૅદશૅન હેઠળ ભવ્ય હવનનુ આયોજન કરવામાં આવેલ
અને બપોરે પ્રસાદ રાખવામાં આવેલ મોટી સંખ્યામાં માઈ ભકતો એ પ્રસાદ નો લાભ લીધેલ સાજે ૪:૦૦ કલાકે હવનમા નાળીયર હોમવામા આવેલ ઉપરોકત આયોજનમાં “આઈ શ્રી તરશીગડા વાળી ખોડીયાર માતાજી” ના તમામ ભકતોએ તન મન ધન થી સેવા કરી ધન્ય બન્યા હતા