Connect with us

Bhavnagar

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે શ્રી રાઘવજી મકવાણા આવતીકાલે પદભાર સંભાળશે

Published

on

Shri Raghavji Makwana will take charge as Bhavnagar District BJP President tomorrow

સંગઠનના મુખ્ય હોદ્દેદારો પદાધિકારીઓની રહેશે ઉપસ્થિતિ

Shri Raghavji Makwana will take charge as Bhavnagar District BJP President tomorrow
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ તરીકે શ્રી રાઘવજી મકવાણા સોમવારે પદભાર સંભાળશે. તાજેતરમાં ભાજપ સંગઠનમાં થયેલા ફેરફાર દરમિયાન ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે રાજ્યના પૂર્વ મંત્રી અને મહુવાના પૂર્વ ધારાસભ્ય શ્રી રાઘવજી મકવાણાની નિમણુક થઈ છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે શ્રી રાઘવજી મકવાણા ભાજપ પ્રદેશ તથા જિલ્લા સંગઠનના મુખ્ય હોદ્દેદારો અને પદાધિકારીઓની શુભકામના ઉપસ્થિતિ સાથે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સોમવાર તા.૧૩ સવારે પદભાર સંભાળશે.

error: Content is protected !!