Connect with us

Sihor

સિહોર ખાતે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક હવે નવા સરનામે – સ્થળાંતર નવી શાખાનું ઉદ્ઘાટન

Published

on

Saurashtra Gramin Bank Now at New Address - Migrant Inauguration of New Branch at Sihore

પવાર
સિહોર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક શાખાની સ્થળાંતર કરવામાં આવ્યું છે હવે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનું નવું સરનામું સિહોર ભાવનગર હાઇવે રોડ શિવાલિક પ્રાઈમ સામે કાર્યરત કરવામાં આવી છે. તારીખ ૦૧ એપ્રિલ ૨૦૨૩ ના રોજ સૌરાષ્ટ્ર Saurashtra Gramin Bank Now at New Address - Migrant Inauguration of New Branch at Sihoreગ્રામીણ બેન્ક સિહોર શાખા નવી જગ્યા કે જે પ્લોટ નં ૧ નગર પાલિકા કર્મચારી સોસાયટી, શ્રી સત્યનારાયણ બ્લેસિંગસ્, મલય બંગલો સામે ભાવનગર રાજકોટ રોડ સિહોર ખાતે કાર્યરત કરવામાં આવી હતી.

 

 

શાખાના ઉદ્ઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ચેરમેન કમલથેકર, બેંકના ભાવનગર રીઝન ના રિજનલ મેનેજર આર બી વાળા, મેનેજર ઓપરેશન જ્યોર્જ ડેનિયલ તેમજ શાખાના બ્રાન્ચ મેનેજર શ્વી ડી આચાર્યની ઉપસ્થિતિ માં ઉદ્ઘાટન કરી નવી ફેરવેલ શાખાને ખુલી મુકવામાં આવી હતી.

આજના ઉદ્ઘાટન પ્રસંગે બેંકના મૂલ્યવાન બેંકના ગ્રાહકો હાજર રહેલ.આ સાથે બેંક ના તમામ સ્ટાફ ,.બેંકના ગ્રાહકો અને મહેમાનોને બેંક વિશે ની સંપૂર્ણ માહિતી આપેલ તેમ જ બેંકની ડિપોઝિટ લોન પ્રધાનમંત્રી સિક્યુરિટી સ્કીમસ્ વિશે વિગતવાર માહિતી આપેલ. સાથે સાથે ગ્રાહકોએ બેંક પ્રત્યેનો પોતાનો ભાવ પ્રતિભાવ રજૂ કરી બેંકના કાર્યને બિરદાવેલ અને બેંક ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી

Advertisement
error: Content is protected !!