Sihor
સિહોર કંસારા બજાર ગોપાલ લાલજી મહારાજ હવેલી ખાતે ધાર્મિક કાર્યક્રમો
પવાર
સિહોર કંસારા બઝાર ખાતે આવેલ શ્રી ગોપાલલાલજી મહારાજ ની હવેલી ખાતે આજરોજ અષાઢ સુદ.૩ ને બુધવાર ના રોજ રથયાત્રા મહા મહોત્સવ અંતર્ગત સિહોર વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ધ્રોળ, કિર્તન કરવામાં માં આવેલ ભગવાન શ્રી ગોપાલલાલજી મહારાજ રથયાત્રા ઉપર બેસી સિહોર ની નગરચર્યા મંદિર માં દર્શન દીધા હતા.
ત્યારે વૈષ્ણવ ભાઈ બહેન દ્વારા આ ધ્રોલ કીર્તન સાથે મહાપ્રસાદ ની સામગ્રી માં ફ્લગાવેલા મગ,જાંબુ ,સહિતનો પ્રસાદ નો લાભ લીધો હતો.