Connect with us

Sihor

સિહોર બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ

Published

on

Notebooks were distributed to the students by Sihor Brahmabhatta Samaj

પવાર

આજરોજ સિહોર શહેર બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા મોહનલાલ નારણદાસ રાણા ટ્રસ્ટ તથા શિક્ષણપ્રેમી જ્ઞાતિબંધુઓના સહયોગથી બ્રહ્મભટ્ટ જ્ઞાતિના ધોરણ ૧ થી ૧૨ અને કોલેજમાં અભ્યાસ કરી રહેલ જ્ઞાતિનાં વિદ્યાર્થીઓને નવનીતભાઈ મલુકાની ઓફીસ ખાતે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિહોર બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનો, દાતાશ્રીઓ તથા સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

error: Content is protected !!