Connect with us

Sihor

સિહોર કોળી સમાજના મહિલા આગેવાન બંસીબેન બારૈયા દ્વારા નોટબુક વિતરણ

Published

on

Notebook distribution by Bansiben Baraiah, a woman leader of Sihore Koli Samaj

દેવરાજ

સિહોર ખાતે વોર્ડ નંબર ૭માં રહેતા પરિવારોના બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવનાર અને સામાન્ય પરિસ્થિતિમાં જીવતા સમાજના વિધાર્થી બાળકોને સિહોર કોળી સેના પ્રમુખ વિક્રમભાઈ બારૈયાના બહેન બંસીબેન બારૈયા દ્વારા વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમાજમાં શિક્ષણને મહત્વ આપ્યું હતું બંસીબેન દ્વારા સમાજના બાળકો માટે થયેલ આ કાર્ય બદલ સમાજના અગ્રણી જયદીપ વાઘેલા અને સિહોર કોળી સમાજના યુવાનોએ રાજીપો વ્યક્ત કરી અભિનંદન આપ્યા હતા.

error: Content is protected !!