Sihor
મારી માટી, મારો દેશ’ – માટીને નમન, વીરોને વંદન

પવાર
સિહોર તાલુકાનાં જાંબાળા ગામે દિકરીના હસ્તે ધ્વજવંદન કરાવાયું
સિહોર તાલુકાનાં જાંબાળા ખાતે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત તલાટી મંત્રી રીનાબેન , પ્રાથમીક શાળા ના શિક્ષકો ગામ ના માજી સરપંચ શ્રી સ્થાનિક અગ્રણી સંજય ભાઈ પટેલ એન દીકરી પાસેધ્વજવંદન કરાવવા માં આવેલ.
સિહોર પોલીસ સ્ટેશન ના પો.કો દિવ્યરાજસિહ ગોહિલ જાંબાળા ગામના આગેવાનો.મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ, વડીલો,ભાઈઓ,બહેનો તેમજ અધિકારીશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.