Connect with us

Sihor

સિહોર સરકારી દવાખાને મલ્ટી સ્પેશ્યાલિસ્ટ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો – મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

Published

on

multi-specialist-health-diagnosis-camp-held-at-sihore-government-hospital-large-number-of-people-benefited

પવાર

  • સિહોર તાલુકા હેલ્થ અને સરકારી હોસ્પિટલ તેમજ શ્રી બજરંગદાસબાપા હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો

સિહોર તાલુકા હેલ્થ ઓફીસ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-સિહોર નાં સહયોગ થી બજરંગ દાસ બાપા આરોગ્ય ધામ ભાવનગર નાં ફીઝીશ્યન નિષ્ણાંત ડૉ.પિયુષ પ્રજાપતિ તેમજ ઓર્થોપેડીક નિષ્ણાંત ડૉ.નિસર્ગ શાહ ડોકટરો ની ટીમ નાં સહયોગ થી સામુહિક આરોગ્ય કેન્દ્ર સિહોર ખાતે આજ રોજ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ કેમ્પ નું આયોજન કરેલ.

multi-specialist-health-diagnosis-camp-held-at-sihore-government-hospital-large-number-of-people-benefited

જેમાં સિહોર તેમજ આજુ-બાજુ નાં ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ એ છાતી માં દુખાવો,વધુપડતી બી.પી. થવું, હદય નાં ધબકારા હદય ને લાગત સમસ્યાઓ તેમજ ચાલવામાં/પલાઠી વાળવામાં તકલીફ થવી, ગોઠળ વાકા વળી જવા તેવી ઓર્થોપેડિક સમસ્યા નું કેમ્પ માં નિદાન કરવામાં આવેલ જેમાં કુલ પેશન્ટ ૧૨૪ એ નિદાન કરાવેલ છે.

multi-specialist-health-diagnosis-camp-held-at-sihore-government-hospital-large-number-of-people-benefited

આ કેમ્પ માં સિહોર સરકારી હોસ્પિટલ ના સુપ્રિેન્ડેન્ટ ડૉ.યાદવ ડૉ. રૂબીનાબેન. ડૉ ઝાલા સહિત નો ડોકટર સ્ટાફ,નર્સિંગ સ્ટાફ.ફાર્મસીસ,લેબ ટેકનીશિયનો, એક્ષરે વિભાગ,વહીવટી વિભાગ સહિત ના સ્ટાફ દ્વારા સુંદર આયોજન સાથે ભવ્ય કેમ્પ યોજાયો હતો..

error: Content is protected !!