Connect with us

Sihor

લાખોનું વાહન અણઆવડત ને લઈને ભંગાર થઈ રહ્યું છે

Published

on

Millions of vehicles are being wrecked due to incompetence

પવાર

સિહોર માર્કેટ યાર્ડને ફાળવેલ શબવાહીનીને સરકારી હોસ્પિટલ ખાતે ફાળવી દયો

ધૂળ ખાઈ છે..ઉપયોગમાં લેવાતી નથી..માર્કેટ યાર્ડના ઠેકાણા નથી..દવાખાને સુપ્રિત કરી દયો તો ઉપયોગ થાય

Millions of vehicles are being wrecked due to incompetence

સિહોર માર્કેટયાર્ડ હાલ અસ્તિત્વ નથી ત્યારે માર્કેટ યાર્ડના નામે ફાળવવામાં આવેલ શબવાહીની હાલ ધૂળ ખાઈ રહી છે અને ભંગાર બની રહી છે. તો જિલ્લા સાંસદ ડો ભારતીબેન શિયાળ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ માં સિહોર એ.પી.એમ.સી ને ફાળવવામાં આવેલ તો આ શબ વાહિની તાત્કાલિક ધોરણે સિહોર સરકારી હોસ્પિટલ ને ફાળવવા લોકોએ માંગ કરેલ છે અને હાલ આ સિહોર ની માર્કેટ યાર્ડ પણ અસ્તિત્વ માં પણ નથી તો આ માર્કેટ યાર્ડને પણ શરૂ કરવામાં આવે તેવી રજુઆત કરી માંગ ઉભી થઈ છે

Advertisement
error: Content is protected !!