Sihor
સિહોરના સરવેડી ગામે ડુંગર વિસ્તારમાં કુતરાઓથી નિલ ગાયને બચાવતા માલધારી યુવાનો

દેવરાજ
સિહોરના સર્વેડી ગામે ડુંગર વિસ્તારમાં નીલગાય ઉપર કુતરાઓના ટોળા એ હુમલો કરતા ગાયો ચરાવા ગયેલ માલધારી યુવાન દ્વારા મહા મહેતને નિલ ગાયને બચાવમાં આવી હતી. શરૂ વરસાદે નિલ ગાયને બચાવી ને બાંધી દેવામાં આવી હતી અને ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ના કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર આવીને નિલ ગાયને સહી સલામત લઈ જવામાં આવી હતું. માલધારી યુવાનની કામગીરીને ફોરેસ્ટ વિભાગ દ્વારા બિરદાવામાં આવી હતી