Connect with us

Sihor

સિહોર તાલુકા પંચાયત કચેરીમાં કોઈ દાખલો લેવા જાવ તો ભાજપના કારોબારી ચેરમેનની ચેમ્બરમાં જતા રહેજો – અશોક મામસી

Published

on

If you go to Sihore taluka panchayat office to take any example, then go to BJP working chairman's chamber - Ashok Mamsi

પવાર

તાલુકા પંચાયત કચેરીનો વહીવટ એકદમ કથળેલી હાલતમાં, અરજદારોને ભાજપના કારોબારી ચેરમેનની ચેમ્બરમાં દાખલાઓ લેવા જવાનું આ કેવું.? દાખલા કાઢવાના ડિપારમેન્ટ, કર્મચારી, અધિકારીઓ શુ કરે છે એ મોટો સવાલ ; કોંગ્રેસના યુવા અશોક મામસીએ વૈધિક સવાલો ઉઠાવ્યા

If you go to Sihore taluka panchayat office to take any example, then go to BJP working chairman's chamber - Ashok Mamsi

વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા માટે ડોકયુમેન્ટનું ખુબ જ જરૂર પડે છે, જો કે ડોક્યુમેન્ટ માટે સરકારી કચેરીના ધક્કા ખાવાની પરંપરા વર્ષો જૂની છે, આજના ડિજિટલ યુગમાં પણ એકપણ એવુ સરકારી કામ નહીં હોઈ જે માટે સરકારી કચેરીધક્કા ન ખાવા પડે, સરકાર દ્વારા ભલે ગમે તેટલા ડિજિટલાઈઝના દાવા કરવામાં આવે પરંતુ અનેક એવા કામ છે જેના માટે સરકારી કચેરીના ધક્કા ખાવા જ પડે છે.

If you go to Sihore taluka panchayat office to take any example, then go to BJP working chairman's chamber - Ashok Mamsi

સિહોર તાલુકા પંચાયત કચેરીમાં દાખલાઓ કઢાવવા ભાજપના પદાઅધિકારીની ચેમ્બર બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. જેને કોંગ્રેસના અગ્રણી અશોક મામસીએ કહ્યું છે કે સિહોર તાલુકા પંચાયત કચેરીમાં કોઈ દાખલો લેવા જાવ તો ભાજપના કારોબારી ચેરમેનની ચેમ્બરમાં જતા રહેજો, મામસીએ વધુમાં કહ્યું કે તાલુકા પંચાયત કચેરીનો વહીવટ એકદમ કથળેલી હાલતમાં દેખાઈ છે. અરજદારોને ભાજપના કારોબારી ચેરમેનની ચેમ્બરમાં દાખલાઓ લેવા જવાનું આ કેવું.? દાખલા કાઢવાના ડિપારમેન્ટ, કર્મચારી, અધિકારીઓ શુ કરે છે એ મોટો સવાલ છે વિધાર્થીઓ આવક દાખલા, ક્રીમીનલ દાખલા સહિતના મહત્ત્વના દાખલાઓ માટે વારેવારે ધક્કા ખાવામાં આવે છે‌.

If you go to Sihore taluka panchayat office to take any example, then go to BJP working chairman's chamber - Ashok Mamsi

સરકાર દ્રારા માત્ર 12 કલાકમાં દાખલાઓ આપવા આદેશો થવા છતા એસીમાં બેસી અધિકારીઓ સાત આઠ દિવસે દાખલાઓ માટે અરજદારોને ધરમધકકાઓ ખવરાવે છે. અહીં કોઈ મુખ્ય અધિકારીઓ હાજર ન હોય પણ દાખલા ભાજપના સતાધીશોની ચેમ્બરમાં નીકળે છે અધિકારીની ગેરહાજરી માં અરજદારો ટી.ડી.ઓ કે ઇન્ચાર્જ ના અધિકારીની કચેરીને બદલે ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓની ચેમ્બરમાં દાખલાઓ રાખવામાં આવે છે અન્ય પક્ષોને આજીજી કરવા ભાજપનાં પદાધિકારીની ચેમ્બરમાં જવું પડે તેટલી હલકી કક્ષાનું રાજકારણ હાલ સિહોર તાલુકા પંચાયત કચેરીમાં થઈ રહ્યું છે તેવો આરોપ મામસીએ કર્યો છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!