Connect with us

Sihor

સિહોરના હિતેશભાઈ રાઠોડ લક્કી ડ્રો માં વિજેતા થતા ફેડબેન્ક દ્વારા ગિફ્ટ આપવામા આવી

Published

on

Hiteshbhai Rathod of Sihore was gifted by Fedbank who won the lucky draw.

Devraj

ફ્રેડબેન્ક ફાઈનાન્સ દ્રારા ગુજરાતમાં ગોલ્ડ લોન કાનીવાલ લક્કી ડ્રો રાખવામાં આવે તાજેતરમાં અમદાવાદ ડ્રો કરવામાં આવેલ જેમાં અમદાવાદના કસ્ટમર ને અલ્ટો ફોર વ્હીલ મહેલ.તેમજ સિહોરના કસ્ટમર હિતેષભાઇ રાઠોડ ને ઈલેક્ટ્રીક કુકર ડ્રોમાં લાગ્યું હતું.

Hiteshbhai Rathod of Sihore was gifted by Fedbank who won the lucky draw.

ફ્રેડબેન્ક ફાઈનાન્સ ગોલ્ડ લોન સિહોર ના એરિયા મેનેજર શ્રી કંદર્પ રાવલ તથા સિહોર સ્ટાફ દ્વારા હિતેષભાઇ ને તેમનું ઈનામ આપવામાં આવેલ ફ્રેડ બેન્ક દ્વારા અવારનવાર ઈનામી ડ્રો રાખવામાં આવે છે.જેમા ભાગ્યશાળી કસ્ટમર ને અલગ અલગ વસ્તુઓ દ્રારા પ્રોત્સાહન કરવામાં આવે છે.ફ્રેડ બેન્ક ગોલ્ડ લોન સિહોર ગોલ્ડ ઉપર સૌથી વધારે ભાવ ઓછા વ્યાજદર અને બેસ્ટ સર્વિસ આપે છે જેનો જરૂરિયાત મંદોને લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી.

error: Content is protected !!