Sihor
સિહોર તાલુકાના ટાણા ગામે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ

પવાર
સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરના અધિકારી શ્રી હેમાબેન દવેના માર્ગદર્શન સાથે ટાણા ગામે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. પૂર્ણા યોજના સાથે પોયણી અભિયાન તળે માર્ગદર્શન સાથે કિશોરીઓને સ્વચ્છતા સામગ્રી વિતરણમાં કચેરીના શ્રી દુર્ગાબેન બાબરિયા, શ્રી નયનબેન પંડ્યા, શ્રી સવિતાબેન ગોહિલ અને શ્રી રાજેશ્વરીબા ઝાલા સાથે શ્રી ધ્રુવભાઈ મહેતા દ્વારા સંકલન રહ્યું.
અહીંયા આંગણવાડી બહેનોના આયોજન સાથે વૃક્ષારોપણ કરવામાં આવેલ.