Connect with us

Gujarat

Gold Price in Rajkot Today: આસમાને પહોંચ્યા સોના-ચાંદીના ભાવ, જુઓ આજનો લેટેસ્ટ ભાવ!

Published

on

Gold Price in Rajkot Today: The price of gold and silver has reached the sky, see today's latest price!

સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા 3 મહિનામાં ભારે ઉછાળો આવ્યો છે. સોના ભાવમાં છેલ્લા 3 મહિનામાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે.જેથી રોકાણકારો પણ મુંઝવણમાં મુકાયા છે.છેલ્લા 6 મહિનામાં સોનાની કિંમતમાં 4-5 હજારનો ઉછાળો આવ્યો છે.

જાણો આજના સોનાના ભાવ

સોનાનો ભાવ ફરી 57 હજારની આડે પહોંચી ગયો છે.આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો સોનાનો ભાવ 56,250એ પહોંચ્યો છે.જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 65,980 રૂપિયાએ પહોંચ્યો છે.

આજે 16 ફેબ્રુઆરીએ સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં હલનચલન જોવા મળી રહી છે.જ્યારે ચાંદીના ભાવમાં હલનચલન જોવા મળી રહી છે.સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.

Gold Price in Rajkot Today: The price of gold and silver has reached the sky, see today's latest price!

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેની અસર સ્થાનિક ધોરણે પણ જોવા મળી રહી છે. સોનાનો ભાવ ઉંચી કિંમત પર પહોંચી ગયો છે. આજે સોનાનુ માર્કેટ ખુલતાની સાથે જ સોનાના ભાવમાં હલનચલન જોવા મળી રહી છે.ત્યારે અત્યારે સોનાનો ભાવ 56,250 રૂપિયા પર પહોંચી ગયો છે.

Advertisement

વાત કરવામાં આવે ચાંદીની તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે ચાંદીનો ભાવ 65,980 રૂપિયા પર પહોંચી ગયો છે.આમ સોના અને ચાંદીનું માર્કેટ અત્યારે ગરમ જોવા મળી રહ્યું છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં વ્યાજના દરમાં વધારો કરવાની ગતિ ધીમી કરવાના છે. જેના પરિણામે સોનાની કિંમત સ્થિર થઈ શકે છે.

મિસ્ડ કોલથી જાણો સોનાના ભાવ

નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.

error: Content is protected !!