Connect with us

Sihor

સિહોરની આઇ.એસ.ડી.એસ કચેરી ખાતે આરોગ્ય ટીમ દ્વારા અતિકુપોષીત બાળકોનો નિદાન કેમ્પ યોજાયો

Published

on

diagnosing-camp-for-malnourished-children-conducted-by-health-team-at-isds-office-sihore

પવાર

  • ૧૫૦ થી વધુ બાળકોની તપાસ કરી નિદાન કરવામાં આવ્યું

સિહોર તાલુકાના અતિ કુપોષિત બાળકોને તપાસ અને સારવારનો કેમ્પ સિહોર તાલુકા પંચાયત કચેરી ના આઇ સી ડી એસ વિભાગ ખાતે યોજાયેલ.જેમાં આરોગ્ય વિભાગ અને આઈસીડીએસ વિભાગ ના સયુંકત પ્રયાસથી કેમ્પ ને સફળ બનાવવામાં આવેલ જેમાં તાલુકા હેલ્થ ઓફિસર,સી.ડી.પી.ઓ, આર.બી.એસ.કે આરોગ્ય ટીમ, આંગણવાડી કાર્યકરો એ જહેમત ઉઠાવેલ.

diagnosing-camp-for-malnourished-children-conducted-by-health-team-at-isds-office-sihore

ઉપરોક્ત કેમ્પમાં તપાસ અર્થે લાવવામાં આવેલ અતિકુપોષિત બાળકોની તપાસ બાળરોગ નિષ્ણાંત ડૉ.જયદીપ કોરડિયા દ્વારા કરવામાં આવેલ આર.બી.એસ.કે ટીમ દ્વારા વજન. ઉંચાઈ.MUAC અને દવાઓ સારવાર આપવામાં આવેલ આમ ઉપરોક્ત કેમ્પ આશરે ૧૫૦ થી વધુ બાળકો ની તપાસ કરવામાં આવેલ તેમજ દવાઓ આપવામાં આવેલ.

Continue Reading
Advertisement
error: Content is protected !!