દેવરાજ ગ્રાહકો અને દુકાનદા૨ો વચ્ચે વા૨ંવા૨ ઘર્ષણ : સર્વ૨નાં પણ ફ૨ી ધાંધીયા શરૂ : સર્વ૨ના કા૨ણે જથ્થો વિત૨ણ ક૨વામાં વિલંબ થતા વેપા૨ીઓને લાભાર્થીઓ સાથે માથાકુટ સિહોર...
છોડો કલકી બાતે કલકી બાત પૂરાની, નયે દોરપે લિખેંગે હમ મિલકર નયી કહાની, હમ હિન્દુસ્તાની : શાળા કોલેજોમાં ધ્વજ વંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો :...
પવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોજાનાર ‘પરીક્ષા પે ચર્ચા’ અંતર્ગત સિહોરમાં બુધવારે ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું , જેમાં 300 થી વધુ વિવિધ સ્કૂલો ના વિદ્યાર્થીઓ...
શંખનાદ આજે તેરમાં વર્ષમાં પ્રવેશી રહ્યું તેનો હરખ છે, વર્ષ 2010માં એક નાનકડી શરૂઆત કરવામાં આવી હતી, તાલુકા કક્ષાએ શરૂ કરાયેલી સમાચાર સંસ્થા સોશ્યલ મીડિયાના માધ્યમથી...
બ્રિજેશ પૂર્વ પ્રમુખ શ્રી દિવ્યાબેન કે. મહેતાની તખ્તી જે જગ્યા પર હતી ત્યાં લગાવી દેજો અન્યથા અમારે કાયદો હાથમાં લેવો પડશે ; સિહોર કોંગ્રેસ મેદાને દિવ્યાબેન...
દેવરાજ 5 શખ્સોને ઉઠાવી લીધા, વિદેશી દારૂ સહિત 31.13 લાખના મુદ્દામાલ કબ્જે, સિહોરનાં જાળીયાના ડુંગરામાં વિદેશી દારૂનું થતું કટીંગ થાય તે પહેલાં એલસીબી ત્રાડકી : લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ વિદેશી...
Pvar સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કોળી સમાજ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભાવનગર જીલ્લાના દરેક તાલુકા માંથી રમત પ્રેમી પોતાની ટીમ લઈને ઉપસ્થિતિ...
પવાર સિહોર બંધન પાર્ટી પ્લોટ પાસે ગઈકાલે સાંજના સમયે બાવળની ઝાડીમાં અચાનક આંગ લાગી હતી જોકે સમયસર તાત્કાલિક કોર્પોરેટર મુન્નાભાઈ આલ દ્વારા સિહોર નગરપાલિકા ફાયર વિભાગ...
પવાર વનવિભાગની ટીમે સિંહને પાંજરે પુરવા તજવીજ હાથ ધરી, ઘનશ્યામસિંહની વાડીમાં સિંહે વાછરડાનું મારણ કર્યું સિહોર તાલુકાના ટોડી ગામે સિંહે પશુનું મારણ કરી મિજબાની માણી હતી....
પવાર બોટાદની દુષ્કર્મની ઘટનાના પડઘા ટાણા દેવીપૂજક સમાજે આરોપીને ફાંસી આપવાની માગ કરી રેલી યોજી નારેબાજી કરી અને સિહોર ખાતે આવેદનપત્ર આપ્યું બોટાદ ખાતે દેવીપૂજક સમાજની...