આવતીકાલે પાલિતાણામાં આ.શ્રી કીર્તિયશસૂરીજી મ.ની નિશ્રામાં 11 મુમુક્ષુઓને દીક્ષાના મુહૂર્ત અર્પણ કરાશે પવારસન્માર્ગ પરિવારે ગિરિગુણ વર્ષાવાસ નામે 350 સાધુ-સાધ્વીજી, ભગવંતો અને હજારો પુણ્યાત્માઓને ચાતુર્માસ કરાવ્યુ છે....
ભાવનગર ; ઉંદર પકડવાની જાળના વેચાણ તેમજ ઉત્પાદન પર પ્રતિબંધ ઉંદર પકડવા તેનો ઉપયોગ પણ પ્રાણી ક્રૂરતા નિયમનો ભંગ ગણાશે પવારસંયુકત પશુપાલન નિયામક, ગુજરાત પ્રાણી ક્લ્યાણ...
ભાવનગર શહેરમા ધાર્મિક દબાણો હટાવવા અંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાયની સ્પષ્ટતા કોઈ પણ સંપ્રદાયની લાગણી દુભાઈ નહીં તે માટે સંબંધિત સંપ્રદાયના વ્યક્તિઓને સાથે રાખીને કાર્યવાહી કરવામાં...
ભાવનગર ખાતે કારગિલ વિજય દિવસ નિમિત્તે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટરી કલબ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો પવારભાવનગર શહેરમાં કારગિલ વિજય દિવસની અનોખી ઉજવણી...
મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ થયેલું ફરિયાદ બાદ સિહોર નગરપાલિકા દ્વારા અંતે બાવળ કપાવવાની કામગીરી હાથ ધરી પવારસિહોર નગરપાલિકા અંધેર તંત્રની અનેક ફરિયાદો ઉઠી હતી ત્યારે રામભરોસે ચાલતું...
પાણીપુરીનો ચટાકો પડશે મોંઘો : છેલ્લા થોડા દિવસોમાં ઝાડા-ઉલ્ટીના કેસ વધતાં ઘેર ઘેર બિમારીના ખાટલાબરફવાળાસિહોર સહિત ભાવનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત બાદ બીમારીએ માથુ ઉંચક્યું છે. બીમારીની...
પોલીસ પણ ફ્રોડનો શિકાર બની ભાવનગરના પૂર્વ એસપી અનુપમસિંહ ગોહલોતનું ફેક અકાઉન્ટ બન્યું શહેર તેમજ રાજ્યની જાણિતી વ્યકિતઓને રીકવેસ્ટ મોકલી : ફેક અકાઉન્ટ ડિલીટ કરવા કાર્યવાહી...
કારગિલના વિર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ સિહોર શહેર ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી યોજી શ્રદ્ધાંજલિ પાઠવી દેવરાજસિહોર શહેર ભાજપ દ્વારા કારગિલ વિજય...
સિહોર નગરપાલિકા ફાયર વિભાગના કૌશિક રાજ્યગુરૂ બદલી થતા વિદાય સમારોહ યોજાયો કૌશિક રાજ્યગુરૂ 2021 થી ફરજમાં હતા, નગરપાલિકા ફાયર ઓફિસર તરીકે ઉત્તમ કામગીરી કરી, ભાવનગર ખાતે...
તળાજાના પીંગળી ગામના ખેડૂત નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ લીંબૂ,પપૈયા,સરગવો અને રીંગણાની પ્રાકૃતિક ખેતી થકી વિઘાદીઠ દોઢ થી બે લાખની આવક સહેલાઈથી...