19.7 C
Bhavnagar
Thursday, December 12, 2019

વલ્લભીપૂરના જાળીયા ગામે દલિતોને ફાળવાઈ જમીનમાં કોઈ ગેરકાયદેર કબ્જો નથી ગમે ત્યારે કબ્જો લઈ શકે છે, પ્રો,ના, કલેકટર રાજેશ ચૌહાણ

દલિત અગ્રણી જીગ્નેશ મેવાણી દ્વારા અપાયેલી ચીમકી બાદ ગઈકાલે વલભીપુર વહીવટી તંત્રના પ્રોબેશનલ નાયબ કલેકટર રાજેશ ચૌહાણ અને ટીમે સ્થળ પર તપાસ કર્તા જમીન એકદમ ખુલ્લી છે કોઈ વાદ વિવાદો નથી.. આજે અહીંના લાભાર્થી અને દલિત આગેવાને કહ્યું તંત્રનો પૂરો સહકાર મળ્યો છે કોઈ ઈશ્યુ નથી હાલમાં યોગ્ય કાર્યવાહી થઈ રહી છે..લાભાર્થીએ કહ્યું અમને કોઈ સમસ્યા નથી કે ઈશ્યુ નથી નિલેશ...

સિહોર ૧૮૧ અભ્રયમ મહિલા હેલ્પ લાઈન ટીમે ગેરકાયદેસર લગ્ન અટકાવ્યા

સિહોર ૧૮૧ અભ્રયમ મહિલા હેલ્પ લાઈન ટીમે ગેરકાયદેસર લગ્ન અટકાવ્યા.. હરીશ પવાર સિહોર ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પ લાઈન ટીમે મોદા ગામે ગેરકાયદેસર લગ્ન અટકાવ્યા છે મહુવા તાલુકાના મોદા ગામમાં પિડીત મહિલાના પતિ પોતાની પત્ની ને છુટાછેડા આપ્યા વગર બીજી સ્ત્રી સાથે લગ્ન કરતા હોવાની જાણ થતાની સાથે જ પિડીત મહિલા એ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરી મદદ માંગી હતી પિડીત...

ઝાડ પર યુવાનની લટકતી લાશ મળી આવતા ચકચાર

ઝાડ પર યુવાનની લટકતી લાશ મળી આવતા ચકચાર દેવરાજ બુધેલીયા ઉમરાળા તાલુકાના દડવા ગામની સીમમાં ખીજડાના વૃક્ષની ડાળી સાથે દોરડા વડે ગળાફાંસો ખાઇ શ્રમિક યુવાને આપઘાત વ્હોરી લેતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસે દોડી જઇ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. ઘટનાની ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ ઉમરાળા તાલુકાના દડવા ગામની સીમમાં ખીજડાના વૃક્ષની ડાળી પર...

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ રો-રો ફેરીને હજુ ગ્રહણ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને ગ્રહણ લાગ્યું છે.  દેવરાજ બુધેલીયા ખોટનો સામનો કરી રહેલી રો-રો ફેરીના સંચાલકો દ્વારા બે વેસલ પૈકી એક વેસલ વેચવા કાઢવામાં આવ્યું છે. રો રો સંચાલકો પાસે વોયેજ સીમફની અને  આઇલેડ જેડ નામના બે વેસલ છે. જેમાંથી આઇલેન્ડ જેડ નામનું વેસલ વેચવા કાઢ્યું છે 2017 માં નરેન્દ્ર...

સીદસર ગામના ખેડૂત અને જાગૃત યુવા આગેવાન નરેશ ડાખરાને ખેડુત એકતા મંચના જીલ્લા મહામંત્રી તરીકે જવાબદારી અપાઈ

સીદસર ગામના ખેડૂત અને જાગૃત યુવા આગેવાન નરેશ ડાખરાને ખેડુત એકતા મંચના જીલ્લા મહામંત્રી તરીકે જવાબદારી અપાઈ દેવરાજ બુધેલીયા ગુજરાત ખેડૂત એકતા મંચના સાગરભાઈ રબારી ના નેતૃત્વ માં ખેડૂતો માટે ની જાગૃત સંસ્થા "ખેડૂત એકતા મંચ" નું ભાવનગર જિલ્લા માં પણ ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે તરેડ ગામ ના ખેડુત આગેવાન ભરતસિંહ ખેડૂતો ની જમીન કંપનીઓને ના આપી દેવાય...

સંવીધાનની ધજીયા ઉડી ગઈ છે અને રાજ્યની કાયદો વ્યવસ્થા સાવ તળિયે: જીગ્નેશની સરકાર સામે સટાસટી

દલિત નેતા જીગ્નેશ મેવાણીની સિહોરમાં મિટિંગ અને બેઠક ભાવનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી વર્ષો પહેલા દલિતોને ફાળવેલી જમીનો પર કરશે કબજો, હક્કની જમીનો માટે ૬ ડિસેમ્બરે ટીમો સાથે ત્રાટકશે. જો કબજો નહિ મળે તો જોવા જેવી થશે-જીગ્નેશ મેવાણી, સરકાર દુષ્કર્મ જેવી ઘટનામાં કડક કાર્યવાહી કરે તે જરૂરી. સલીમ બરફવાળા ધારાસભ્ય અને યુવા દલિત નેતા જીગ્નેશ મેવાણી આજે સિહોર આવી પહોચ્યા હતા અને બેઠક...

તળાજાના તબીબ ઉપર તેની જ ઓફિસમાં ઘુસી જીવલેણ હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ

ઘટનાને લઈ તબીબોમાં રોષ, તળાજાના તબીબો એકઠા થઇ આવેદન આપ્યું, હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી, કડક કાર્યવાહીની કરી માંગ..                       સલીમ બરફવાળા ભાવનગર જિલ્લામાં ડોકટર પર હુમલાની વધુ એક ઘટના બનવા પામી છે. જેમાં તળાજામાં ખાનગી હોસ્પિટલમાં એક ડોકટર પર બે ઈસમો એ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી ધમકી આપી નાસી છૂટ્યા હતા. તળાજા ની ચિરંજીવી હોસ્પિટલના ડોકટર મિલન...

બુધેલમાં શિપબ્રેકર પર હુમલો કર્યા બાદ આરોપી સિહોરના દેવગાણામાં સંતાયા હતા

ભાવનગર શહેર નજીકના બુધેલ ગામે ગત માસે શિપબ્રેકરો પર હુમલો કરવાના બનેલા બનાવ સિવાયના નોંધાયેલા અન્ય બે ગુનાઆેમાં નાસતા ફરતા આરોપીઆેને આશરો આપનાર અને તેને ભાગવાની સવલતો પુરી પાડનાર શખ્સને સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે ઝડપી લીધો હતો.   શંખનાદ કાર્યાલય બુધેલ ગામે ગત તા.13મીના રોજ કાર આેવરટેક કરવાના મામલે શિપબ્રેકરો અને કારના ચાલક પર હુમલો કરી લૂંટ ચલાવ્યાની ઘટનાના હાલ ફરાર બનેલ બુધેલ...

ખેડૂતોની વિવિધ સમસ્યાઓ અંગેની નીકળેલી ખેડૂત જાગૃતિ બાઈક યાત્રાનું આવતીકાલે ગારીયાધારથી જિલ્લામાં આગમન

આવતીકાલથી જિલ્લા ફરનારી ખેડુત યાત્રા ગારીયાધારના પરવડી, રૂપાવટી, ભંડારીયા, જેસર, બગદાણા, ઓથા, કોટડા, શેત્રુંજી કેનાલ જમણો કાંઠો, તળાજા, શેત્રુજી ડાબો કાંઠો, અધેવાડા વરતેજ સિહોર વલભીપુર સહિત વિસ્તારોમાં ત્રણ દિવસ યાત્રા ફરશે સલીમ બરફવાળા ખેડૂતોની વિવિધ સમસ્યાઓ અંગેની નીકળેલી ખેડૂત જાગૃતિ બાઈક યાત્રાનું આવતીકાલે ગારીયાધારથી જિલ્લામાં આગમન થઈ રહ્યું છે જિલ્લાના વિવિધ શહેર અને વિસ્તારોમાં ત્રણ દિવસ યાત્રા ફરશે.. ગુજરાત સરકારે છેલ્લા...

બુધવારે જિલ્લામાં ખેડૂત યાત્રાનો જેસર ખાતેથી પ્રવેશ

આવતીકાલથી સોમનાથ ખાતેથી ખેડૂત યાત્રાનો પ્રારંભ થશે, સાગર રબારીની આગેવાનીમાં ખેડૂતોના વિવિધ પ્રશ્ને સમગ્ર ગુજરાતમાં યાત્રા ફરશે ભાવનગર જિલ્લા ખેડૂત એકતા મંચના ભરતસિંહ અને નરેશ ડાખરા દ્વારા સૌને જોડાવવા અનુરોધ શંખનાદ કાર્યાલય આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮ કલાકે આવેલી ખેડૂત મંચની અખબાર યાદી જિલ્લા ખેડૂત મંચના મહામંત્રી નરેશ ડાખરા દ્વારા અમારી કાર્યાલય ખાતે મોકલાવેલી છે જેમાં ખેડૂત યાત્રા નીકળવાની હોવાનો ઉલ્લેખ...

Follow us

6,393FansLike
728FollowersFollow
235FollowersFollow
5,010SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!