19.7 C
Bhavnagar
Thursday, December 12, 2019

સિહોર પોલીસના ફરાર નાસ્તા ફરતા બે આરોપી ઝડપાયા

મોઇન ને એસસોજી ઝડપી લીધો, ચિંતન એલસીબીના હાથે ઝડપાયો હરીશ પવાર ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને ભાવનગર જિલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સુચના આપેલ. જે અનુસંધાને ભાવનગર એસ.ઓ.જી. અને એસઓજી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન...

ટાણા ગ્રામ પંચાયત સંચાલિત સંધવી હાઈસ્કુલમાં ભુતિયા છાત્રોની શંકાના આક્ષેપો વચ્ચે ૧૫૦ થી વધુ વિધાર્થીઓનું ભાવિ અંધકારમય.?

એક તરફ સ્કૂલમાં ભૂતિયા વિધાર્થીઓ સામે આક્ષેપો અને તપાસની માંગ, બીજી તરફ સદસ્ય અને સરપંચ વચ્ચેનો મામલો ચરમસીમાઓ સુધી, આજે સ્કૂલના આચાર્યએ અખબાર યાદી મોકલી જેમાં કહ્યું છે કે કેટલાક આગેવાનો અમારી નિષ્ઠાને હાનિ પોહચાડી અમારા વિરોદ્ધ ખોટી રાવ ઉભી કરે છે અરવિંદભાઈ બેલડિયા અને...

ભાવેણાનો રકતરંજીત રવિવાર, ઘરકંકાસમાં રાક્ષેસી પિતાએ ૩ માસુમ બાળકોના ગળાકાપીને મારી નાખ્યા

રાક્ષેસી કૃત્ય કરનારા હત્યારા બાપ સામે ચોમેરથી ફિટકાર, પાષાણ હદયના માનવીના કાળજા કંપાવતી ક્રૂર ઘટના ગઈકાલે રજા દિવસે ભાવનગરમાં ઘટી પિતા શબ્દ પરથી વિશ્વાસ અને શ્રદ્ધા ડગમગી જાય તેવી ભયાનક અને કરુણ ઘટના, આ બાપને કેવો ગણવો લોકોના મોઢે એક જ વાત, જલ્લાદના હાથ પણ કંપી ઉઠે તો આ માનવ...

સિહોરના તબીબ કેવલ પરમારે ભાવનગરના આંગણે હોસ્પિટલનો પ્રારંભ કર્યો

હરેશ પવાર મૂળ સિહોરના વતની અને મારુ કંસારા સમાજનું ગૌરવ તેમજ સંતકૃપા મેડિકલ (સિહોર)ના પુત્ર ડો કેવલ પરમારે એમ.એસ..ઓથોપેડીક (ગોલ્ડ મેડા લિસ્ટ) તેમજ ર્ડો. પોમાં શાહ. એમ.ડી.મેડિસિન દ્વારા આજરોજ ભાવનગર જિલ્લાની આધુનિક અદ્યતન સર્વ પ્રથમ એવી ડીજીટલ .K.P.. હોસ્પિટલનો પ્રારંભ કર્યો છે માનવ સેવા એજ પ્રભુ સેવા...

હે રામ : ભાવનગરના કોન્સ્ટેબલે પોતાના ત્રણ પુત્રોની ગળુ કાપી હત્યા કરી, જિલ્લાભરમાં ચકચાર

ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ, લોકોના ટોળા ઉમટી પડ્યા, ઘરના અંગત ઝઘડામાં આવેશમાં આવી પુત્રોની હત્યા કરી, પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે ભાવનગર વિદ્યાનગરમાં આવેલી નવી પોલીસલાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવભાઇ નાઝાભાઇ શિયાળે બાળકો પોતાના ન હોવાની શંકાએ પોતાના જ ત્રણ પુત્રોની...

ટાણા પંચાયતના સરપંચ સહિત સભ્યોની અંદરો-અંદરની ડખ્ખા મારી ચરમસીમાએ

પંચાયતના કેટલાક સભ્યો દ્વારા ટાણા ગ્રામ પંચાયત સંચાલિત સંઘવી ટી ઝેડ હાઇસ્કુલમાં ભૂતિયા છાત્રોની શંકા વ્યક્ત કરી રજૂઆતો કરી તપાસની માંગ કરી આજે સરપંચે મીડિયાને અખબાર યાદી મોકલી..જેમાં ઉલ્લેખ છે કે કેટલાક સભ્યો અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ ગયા જેને લઈ શિક્ષણિક સંસ્થાને બદનામ કરી રહ્યા છે..અમારા વર્ગોની સંખ્યા વાસ્તવિક છે

આંબલા દક્ષિણામૂર્તિ ખાતે ૭૦મો વન મહોત્સવ ઉજવાયો

દેવરાજ બુધેલીયા આંબલા દક્ષિણામૂર્તિ ખાતે ૭૦મો વન મહોત્સવ ઉજવાયો છે દક્ષિણામૂર્તિ હાઈસ્કુલ ખાતે સામાજીક વનીકરણ સિહોર હેઠળ ૭૦ મો તાલુકા કક્ષા નો વન મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સિહોર તાલુકા સહિતના ફોરેસ્ટ વિભાગ ના અધિકારી સહિત અનેક આગેવાનો ની હાજરીમાં ૭૦ મો તાલુકા કક્ષાનો વન...

ગ્રામ્ય વિસ્તારના ૩ આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સની ફાળવણી

ભાવનગર જીલ્લા પંચાયત દ્વારા ૩ સી.એચ.સી મથકો પર એમ્બ્યુલન્સ ફાળવણી, સાંસદ ડો.ભારતીબેન શિયાળના હસ્તે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું, સાંસદ-જીલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ દ્વારા ઝંડી ફરકાવી કરાવ્યું પ્રસ્થાન. શંખનાદ કાર્યાલય આજે ગ્રામ્ય વિસ્તારના ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઝડપી આરોગ્ય સેવા પૂરી પાડવા એમ્બ્યુલન્સ ની...

ભાવેણા ની દિકરી જાહનવી મહેતાએ રાજ્યપાલશ્રી ની શુભેચ્છા મુલાકાત લીધી

યોગ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી દેશનું નામ રોશન કર્યું છે જાહનવી એ મિલન કુવાડિયા ભાવનગર ખાતે રહેતા અને રેડીમેન્ટ કપડાના વેપારી જીજ્ઞેશભાઈ મહેતાની દીકરી જાહનવી બાળપણથી જ યોગાસન અને અંગ કસરતમાં રસ હતો. તેણે યોગ ક્ષેત્રમાં ખૂબ સારું નામ...

સિહોર બ્રહ્મકુંડ ખાતે શંખનાદ સંસ્થા દ્વારા ઉભો કરવામાં આવેલ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર રહ્યો

સિહોર પ્રસિદ્ધ બ્રહ્મકુંડ ખાતે આજે યોજાયેલ લોકમેળામાં શંખનાદ સંસ્થા દ્વારા ઉભા કરાયેલ સ્ટોલ સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે આજે ભાદરવી અમાસના દિવસે દર વર્ષની માફક ઐતિહાસિક સિહોરના બ્રહ્મકુંડ ખાતે આજે લોકમેળો ભરાયો હતો અને જેમાં હજારોની મેદની ઉમટી પડી હતી અને જેમાં ખાણી પીણી સહિત...

Follow us

6,393FansLike
728FollowersFollow
235FollowersFollow
5,010SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!