Connect with us

Sihor

સિહોર તાલુકાના મેઘવદર ગામનું ગૌરવ વધારતા ભુવનેશ્વરીબા ગોહિલ

Published

on

Bhuvneshwariba Gohil making Meghavadar village of Sihore taluka proud

દેવરાજ

કલાનું સન્માન….. કુદરતને કંડાર્યું કેમેરામાં

ભાવનગર એટલે કલાનગરી જેમાં કલાના દરેક ક્ષેત્રમાં ભાવેણા નગરીના કલાકારો એ નામના હાંસિલ કરી છે. ત્યારે ગુજરાત લલિત કલા અકાદમી દ્વારા ઉભરતા કલાકારોને પ્રોત્સાહન કરવા માટે ફોટોગ્રાફી ચિત્રકલા માટે ગુજરાત લલિત કલા દ્વારા દર વર્ષે સહાય આપવામાં આવે છે

Bhuvneshwariba Gohil making Meghavadar village of Sihore taluka proud

Bhuvneshwariba Gohil making Meghavadar village of Sihore taluka proud

આ સહાયમાં આ વર્ષે સિહોરના મેઘવદર ગામના ભુવનેશ્વરીબા ગોહિલને રૂપિયા ૨૫ હજાર ની સહાય મંજૂર થતા ગામનું ગૌરવ વધારેલ છે. તેમના દ્વારા કુદરતના ખોળે તેવા ફોટોનો પ્રદર્શન અમદાવાદ ખાતે તારીખ ૨૮/૨૯/૩૦ જુલાઈ ના રોજ રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં યોજાશે. આવી અનેક પ્રતિભાઓ દરેકમાં છુપાયેલી હોય છે માત્ર એને ઓળખવાની હોય છે.

Advertisement
error: Content is protected !!