Connect with us

Bhavnagar

ભાવનગર કંકાવટી ગ્રુપને એક વર્ષ પૂર્ણ – વાર્ષિકોત્સવ યોજાયો

Published

on

Bhavnagar Kankavati Group completes one year - annual festival held

પવાર

ભાવનગર કંકાવટી ગ્રુપમાં હરખની હેલી સાથે વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો કંકાવટી ગ્રુપનર એક વર્ષ પૂરું થતાં પહેલી મેં સોમવારના દિવસે હરખની હેલી કાર્યક્રમનું ખૂબ જ સુંદર શિશુવિહાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌ બહેનોને પ્રોત્સાહિત કરવા મહેમાન શ્રી ગીરીશભાઈ શેઠ,શ્રીમતી મૃદલાબેન શેઠ,શ્રી નાનકભાઈ ભટ્ટ, શ્રી જગડદાદા, અને દર્શનાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કંકાવટી ગ્રુપમાં એક જ વર્ષમાં ૪૦૦થી વધુ બહેનો જોડાયેલા છે.

Bhavnagar Kankavati Group completes one year - annual festival held

અહીં કાર્યક્રમ ખૂબ માણ્યો હતો, આ દિવસે કાર્યક્રમમાં લોકગીતો, રાંદલ ગીતો, અને લગ્નગીતો શ્રીમતી રાજેશ્રી અમૂલ પરમાર અને સાથી કલાકારો દ્વારાભાવવાહી રીતે રજૂઆત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે ઉપસ્થિત રહી બધા જ બહેનોએ સાથે મળી ખૂબ જ આનંદથી ગરબા રમ્યા હતા.અને રાંદલમાંનો ઘોડો ખુંદયો હતો.

Bhavnagar Kankavati Group completes one year - annual festival held

કાર્યક્રમનુ સંચાલન અમૂલ પરમારે અને આભારવિઘી વિશ્ર્વાબેન પરમારે કરી હતી. સમારંભને અંતે પ્રિતી ભોજન લઈ ને સૌ છૂટા પડ્યા હતા..

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!