Sihor
સિહોરના ગાંધારી આશ્રમ ખાતે ભંડારો યોજાયો ; ગાદીપતી તરીકે શોભનાગીરી માતાજી બિરાજમાન થયા
દેવરાજ
સિહોરના ગાંધારી આશ્રમ ખાતે આશ્રમના મહંત બાપુ દેવલોક પામ્યા ત્યાર બાદ આજે તેઓનો ભંડારો યોજાયો હતો ભંડારા બાદ આશ્રમનો કાર્યભાર તરીકે ગાદીપતી તરીકે શોભનાગીરી માતાજીની ગાદીપતિ તરીકે બેસાડવામાં આવ્યા હતા અને ગાંધારી આશ્રમની તમામ જવાબદારી માતાજીને સોંપવામાં આવી હતી.
આજરોજ ગાંધારી આશ્રમના મહંત બાપુના ભંડારાની અંદર જુનાગઢ અખાડા સાધુ તેમજ દસ નામે સાધુ મહાત્મા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાપુનો ભંડારો યોજાયો હતો જેમાં સૌ ઉપસ્થિત રહ્યા હતા