Connect with us

Bhavnagar

ભાવનગર કાળાનાળા સેન્ટરનો વિધાર્થી ગ્રેન્ડ ચેમ્પીયન બની દેશનું ગૌરવ વધાર્યું

Published

on

a-student-of-bhavnagar-kalanalala-center-became-the-grand-champion-and-made-the-country-proud

બ્રિજેશ

ભાવનગરના અલોહા કાળાનાળા સેન્ટરનો વિદ્યાર્થી હેત ચાંચપરા તા.30/7ના મલેશીયા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય માનસીક અંકગણીત સ્પર્ધામાં ગ્રેન્ડ ચેમ્પીયન બની ભાવનગર અને ભારતનું નામ રોશન કર્યું છે.

a-student-of-bhavnagar-kalanalala-center-became-the-grand-champion-and-made-the-country-proud

હેતે માત્ર 5 મીનીટમાં WALORA 70 માર્કનું ગણીતનું પેપર માનસીક રીતે સોલ્વ કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. તેની સિદ્ધિ બદલ અલોહા કાળાનાળા સેન્ટરના સ્ટાફ તેમજ ડાયરેકટર જયરાજભાઈએ અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!