Connect with us

Sihor

સિહોર લાયન્સ કલબ દ્વારા સુવર્ણ પ્રાશન ડ્રોપસનું કેમ્પ યોજાયો

Published

on

A Golden Prayer Drops camp was organized by Sihore Lions Club

પવાર

સિહોર લાયન્સ કલબ ઓફ અને સ્વ.કલાબેન નવનિતરાય કળથીયા પરિવાર ના આથિઁક સહયોગ થી સુવર્ણ પ્રાશન ઓરલ ડ્રોપસ કેમ્પ બે સ્થળો એ લાય ડો.કલ્પેશભાઈ ગૌસ્વામી અને ડો.પ્રશાંત બી.આસ્તિક ના ક્લિનિક પર રાખવામા આવેલ.

A Golden Prayer Drops camp was organized by Sihore Lions Club

શિવમ ક્લિનિક ખાતે ૧૦૧ અને ગાયત્રી ક્લિનિક મા ૬૦ બાળકોએ સુવર્ણ પ્રાશન ઓરલ ડ્રોપસ નો લાભ લીધેલ હતો.

A Golden Prayer Drops camp was organized by Sihore Lions Club

આ કેમ્પ મા પુર્વ લાયન પ્રમુખ પ્રદિપભાઈ કળથીયા, લાયન ડો.શ્રીકાંતભાઈ દેસાઈ, પુર્વ પ્રમુખ અશોકભાઈ ઉલવા, લાયન પ્રણવભાઈ મહેતા, લાયન પ્રમુખ ડો.પ્રશાંત બી.આસ્તિક, તથા લાયન ડો.કલ્પેશભાઈ ગૌસ્વામી, એ હાજર રહીને ખુબ જ સુંદર મહેનત કરી ને કેમ્પ ને સફળ બનાવ્યો છે.

Advertisement
error: Content is protected !!