Sihor
સિહોર ખાતે ફ્રી આરોગ્ય નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે

બ્રિજેશ
આજે “ધન ધન શ્રી ગુરુ હરકિશન સાહેબ જી ના પાવન પ્રકાશ નીમે તે ધનગૂરૂ રામદાસ જી કિલીકન ના લોકપ્રિય સેવાભાવી ડૉકટર શ્રી મોહિત ભાઈ ચાવડા (BHMS) દ્વારા સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે તેમજ દર્દીઓને તપાસી દવાઓ પણ ફ્રી મા આપવામાં આવશે.
સ્થળ:ટાણા રોડ લીલાપીર વિસ્તાર… ફોજી પાન વાળા સામે ધનગુરુ રામદાસ જી ક્લિનિક સવારે:૧૦:૦૦ થી ૧:૩૦.ટાણા રોડ લીલાપીર વિસ્તાર. તેમજ સાજે ૫:૦૦ થી ૮:૦૦ નંદલાલ ભુતા સ્કુલ સામે ગુરૂનાનક હોલ સિંધી કેમ્પ. ઉપરોકત ફ્રી કેમ્પ નો લાભ લેવા સિંધી સમાજના પ્રમુખ શ્રી ગોરધનમલ ચાવડા દ્નારા અપીલ કરવામાં આવે છે સર્વ સિહોર ની જનતા ને આ ફ્રી કેમ્પ નો લાભ લેવા અનુરોધ કરાયો છે