Sihor
સિહોર ખાતે પવન ફાઉન્ડેશન સંચાલિત ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

દેવરાજ
સિહોરના સુરકાના દરવાજા પાસે આવેલ સાંઈનાથ હોસ્પિટલ તેમજ પવન ફાઉન્ડેશન સંચાલિત નરદીપસિંહ હોસ્પિટલ ખાતે આજરોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોનું ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું અહીં દર્દીઓને ચેકઅપ સાથે જરૂરિયાત મુજબ દવાઓ પણ અપાઈ હતી લોકોએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો