Connect with us

Sihor

સિહોરના સ્ટેશન રોડ ઉપર વિસ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું – અરેરાટી

Published

on

a-20-year-old-girl-hanged-herself-on-station-road-in-sihore

દેવરાજ

સિહોરમાં ફરી આત્મહત્યા નો સિલસિલો શરૂ થયો હોય તેવું ફરી લાગી રહ્યું છે. હજુ બે દિવસ પૂર્વે તાલુકા પંચાયતના મેદાનમાં યુવા યુગલે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. ત્યારે ગઈકાલે ઢળતી સાંજે સિહોરના સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતી વિસ વર્ષીય યુવતી પલકબેન હિતેશભાઈ દેસાઈ એ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામ્યો છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે હજુ વિગતો ની રાહ..

error: Content is protected !!